રાજકોટ
News of Wednesday, 9th September 2020

મોદી સ્કુલની બહાર વાલીઓ અને NSUIના કાર્યકરોના જોરદાર સુત્રોચ્ચાર

રાજકોટઃ ઓનલાઇન શિક્ષણના નામે સ્કુલ સંચાલકો લૂંટ ચલાવતા હોવાનો આરોપઃ શાળા ફીની સતત માગ કરતા વિરોધઃ ઓનલાઇન શિક્ષણ બંધ કરવા માગ કરીઃ વિરોધ કરી રહેલા NSUIના પ્રમુખ સહિત ચાર લોકોની પોલીસે અટકાયત કરી (અહેવાલઃ એબીપી અસ્મીતા)

(11:41 am IST)