News of Monday, 10th January 2022
મયુર શાહે બુસ્ટર ડોઝ લીધો
રાજકોટઃ જૈન અગ્રણી અને વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા જૈન અગ્રણી મયુર શાહે આજે વેકસીનનો બુસ્ટર ડોઝ લીધો હતો.
(4:06 pm IST)