News of Tuesday, 10th November 2020
ક્યા બાત હૈ ! રાજકોટ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડ રાજકોટના ભાજપના શહેર પ્રમુખ તરીકે ફરી નિયુક્ત થયેલ કમલેશ મિરાણીની લાજવાબ અદાથી તસવીર લઈ રહેલા નજરે પડે છે,
યાં બાત હૈ ! રાજકોટ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડ રાજકોટના ભાજપના શહેર પ્રમુખ તરીકે ફરી નિયુક્ત થયેલ કમલેશ મિરાણીની લાજવાબ અદાથી તસવીર લઈ રહેલા નજરે પડે છે,( તસ્વીર સંદિપ બગથરીયા.)
(12:51 am IST)