News of Monday, 11th October 2021
શહેરમાં બપોર સુધીમાં કોરોના કેસ શુન્ય
શહેરમાં કુલ કેસનો આંક ૪૨,૮૨૭ થયોઃ આજ દિન સુધીમાં ૪૨,૩૬૬ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૮.૯૨ ટકા થયોઃ હાલ ૩ દર્દીઓ સારવાર હેઠળ
(3:39 pm IST)