રાજકોટ
News of Friday, 12th August 2022

નાગરિક બેંકવાળા વિજયભાઇ કુંડલીયાના પિતાશ્રીનું અવસાનઃ કાલે ઉઠમણુ-સાદડી

રાજકોટ : લોહાણા ભુપતરાય મેઘજીભાઇ કુંડલીયા (ઉ.વ.૯ર) તે ધીરૃભાઇ, જમનભાઇ, કાંતિભાઇ, વિનુભાઇ તથા કિશોરભાઇના મોટાભાઇ તે વિજયભાઇ (નાગરીક બેંક), નિલેશભાઇ તથા મનીષભાઇના પિતાશ્રી તે અનિષ, અવધ તથા વિધી ખુશાલકુમાર ઠાકરના દાદા તથા સ્વ. જીવરાજ ખેતશીભાઇ ભિંડોરા (બામણબોરવાળા) ના જમાઇ તા. ૧ર ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા. ૧૩ ને શનિવારે સાંજે પ કલાકે જાગનાથ મહાદેવ મંદિર, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

(3:54 pm IST)