News of Friday, 12th November 2021
વજુભાઇ વાળાની શુભેચ્છા મુલાકાતે મહિલા આયોગના વડા લીલાબેન
રાજકોટ : ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન આંકોલિયાએ આજે રાજકોટ ખાતે કર્ણાટકના પૂર્વ રાજયપાલ શ્રી વજુભાઇ વાળાની શુભેચ્છા મુલાકાત લીધેલ તે પ્રસંગની તસ્વીર
(4:02 pm IST)