News of Wednesday, 12th May 2021
લલિતભાઇ દલીચંદભાઇ મહેતાનું દુઃખદ અવસાન ગુરૂવારે સાંજે ટેલિફોનીક બેસણુ : લૌકિક ક્રિયા બંધ
રાજકોટ : સ્વ. દલીચંદભાઇ કચરાભાઇ મહેતાના સુપુત્ર લલિતભાઇ દલીચંદભાઇ મહેતા (ઉવ.૭૯), જે બિંદેશ અને જાગૃતિના પિતાશ્રી તથા શિલ્પા અને બિરેનભાઇના સસરા તેમજ સ્વ. હેમતલાલ સવજીભાઇ પટેલના જમાઇ (મુળ ધ્રાફા નિવાસી હાલ રાજકોટ)નું તા. ૧૦/૫/૨૦૨૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનું ટેલિફોનીક બેસણુ ગુરૂવાર તા. ૧૩/૫/૨૦૨૧ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. તથા વર્તમાન પરિસ્થિતીને કારણે લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. બિંદેશભાઇ (મો. ૯૯૯૮૨ ૬૩૬૨૦), શિલ્પાબેન (મો. ૭૦૬૯૩ ૧૧૨૬૦) બિરેનભાઇ (મો. ૯૯૦૯૦ ૪૬૭૬૭) વિમલભાઇ (મો.૯૪૨૮૬ ૬૮૧૧૧)
(11:32 am IST)