News of Thursday, 13th August 2020
રાજકોટ લોધિકા સંઘ ઉમેદવારી ફોરમ પરત ખેંચવાના સમયની મુદત પૂર્ણ , ૩ બેઠકમાં થશે ચૂંટણી :માધાપર , ખાંભા , અને ભુપગઢમાં જામશે જંગ
રાજકોટ લોધિકા સંઘ ઉમેદવારી ફોરમ પરત ખેંચવાના સમયની મુદત પૂર્ણ થઇ છે જેમાં હવે ત્રણ બેઠકની ચૂંટણી થશે માધાપર , ખાંભા , અને ભુપગઢમાં જંગ જામ શે
(5:57 pm IST)