રાજકોટ
News of Saturday, 13th November 2021

રાજકોટ ના રાજમર્ગો પર થી ઈંડા નોનવેજ ની લારીઓ દૂર :સતત 5માં દિવસે મેગા ડ્રાંઇવ

ગોંડલ રોડ પી ડી માલવિયા કોલેજ સામે ઈંડા વાળાને નોનવેજ ની રેગડીઓ જોવા મળેલ નથી

શાસ્ત્રી મેદાન ની બહાર ઈંડા વાળાને નોનવેજની લારીઓ જોવા મળેલ નથી

ફુલછાબ ચોકમાં શાખા અધિકારી સાહેબ સાથે ડ્રાય ઈંડા અને નોનવેજની લારીઓ જોવા મળેલ નથી

 સદર બજાર માં બહાર ફૂટપાથ અને રોડ પર રાખતા બોર્ડને જપ્તીની કામગીરી

શાખા અધિકારી સાહેબ સાથે કિશાનપરા ચોકથી મહિલા અંદર બ્રિજ સુધી ફૂટપાથ અને રોડ પરથી બોર્ડ હટાવવાની કામગીરી

 ગોંડલ રોડ પી ડી માલવિયા કોલેજ સામે ઈંડા વાળાને નોનવેજ ની રેગડીઓ જોવા મળેલ નથી

(10:04 pm IST)