રાજકોટ
News of Thursday, 14th October 2021

૩૬ વેપારીઓને ત્યાંથી મીઠાઇનાં નમુના લેવાયાઃ ૧૪ કિલો અખાદ્ય સ્વીટનો નાશ

દશેરાએ મિઠાઇમાં ભેળસેળ રોકવા મ.ન.પા.નું આરોગ્ય તંત્ર સાબદુ : બેંગાલ સ્વીટ, ખોડીયાર ફરસાણ (માધાપર), કૈલાશ ફરસાણ (પંચાયતનગર ચોક), રાજશકિત ફરસાણ સહીત ચારને નોટીસ

રાજકોટ, તા. ૧૪ :  દશેરાનાં તહેવારોમાં લોકો મીઠાઇની ખરીદી વધુ માત્રામાં કરે છે ત્યારે મીઠાઇમાં અખાદ્ય કલર સેક્રિન જેવા જાહેર આરોગ્યને નુકશાન કર્તા પદાર્થોની ભેળસેળ રોકવા માટે શહેરનાં જાણીતા મીઠાઇના વેપારીઓ ત્થા ફરસાણના વેપારીઓનાં ત્થા ચેકીંગ ઝુ઼બેશ હાથ ધરી હતી. જે અંતર્ગત ગઇકાલે ૩૬ વેપારીઓને ત્યાંથી મીઠાઇના નમૂનાઓ લીધા હતાં. અને ૧૪ કિલો વાસી-અખાદ્ય પદાર્થોનો નાશ કર્યો હતો. તેમજ ચાર વેપારીઓને નોટીસ અપાઇ હતી. મીઠાઇનાં વેપારીઓને ત્યાં ચેકીંગ અને નમૂના લેવાની કામગીરી અંગે મ.ન.પા.ની આરોગ્ય શાખાએ જાહેર કરેલ વિગતો આ મુજબ છે.

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકટ મુજબ દશેરાના તહેવાર અનુલક્ષીને મીઠાઇ, ફરસાણના ઉત્પાદકો તથા રીટેઇલરોને ત્યા રા.મ.ન.પા ફૂડ શાખા દ્વારા સરકારશ્રી તરફથી ફાળવેલ ફૂડ સેફ્ટી ઓન વેહિકલસ વાન દ્વારા સ્થળ પર ચકાસણી તેમજ સેમ્પલિંગ કામગીરી કરવામા આવેલ છે આ કામગીરી હજુ પણ ચાલુ રહેશે.

ચકાસણી તથા સેમ્પલિંગની વિગત

 

 

 

ક્રમ

પેઢીનુ નામ

સરનામું

સેમ્પલનુ નામ

શ્રીજી ફરસાણ

નાના મવા મેઇન રોડ

જલેબી(લૂઝ)

શ્રી રાઘવેન્દ્ર સ્વીટ

નાના મવા મેઇન રોડ

જલેબી(લૂઝ)

શ્રી રાઘવેન્દ્ર સ્વીટ

નાના મવા મેઇન રોડ

માવા કાજુબોલ (લૂઝ)

વૃન્દાવન ડેરી ફાર્મ

નાના મવા મેઇન રોડ

કાજુ કતરી (લૂઝ)

શ્રીનાથજી ડેરી ફાર્મ

રાજનગર ચોક

ગુલાબપાક (લૂજ)

શ્યામ ડેરી ફાર્મ

પંચવટી મેઇન રોડ

બદામમોહીની (લૂઝ)

પાયલ ડેરી ફાર્મ

પંચવટી મેઇન રોડ

પાપડી ગાઠીયા (લૂઝ)

બજરંગ ફરસાણ

કોટેચા મેઇન રોડ

ફાફડા (લૂઝ)

સિયારામ સ્વીટ

કોટેચા મેઇન રોડ

શુદ્ધ ઘી ની ઘારી(લૂજ)

૧૦

રામકૃપા ડેરી ફાર્મ

નુતનનગર કાલવાડ રોડ

કાજુ મેસુબ(લૂઝ)

૧૧

જય ભારત ડેરી ફાર્મ

યુનિવર્સીટી રોડ

સંગમ કતરી (લૂઝ)

૧૨

ખોડીયાર ડેરી ફાર્મ

પંચાયત ચોક

બટર સ્કોચ બરફી(લૂઝ)

૧૩

રામ વિજય ડેરી ફાર્મ

કિડની હોસ્પીટલ પાસે

મીઠા સાટા (લૂઝ)

૧૪

મધુરમ ડેરી ફાર્મ

યોગીનગર મેઇન રોડ

ખજુર રોલ(લૂઝ)

૧૫

કૈલાશ ફરસાણ

પંચાયત ચોક

જલેબી(લૂઝ)

૧૬

કૈલાશ ફરસાણ

પંચાયત ચોક

લાસા લાડુ (લૂઝ)

૧૭

રાજ શકિત ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ

પંચાયત ચોક

મેંગો બરફી(લૂઝ)

૧૮

જય અમ્બે ફરસાણ માર્ટ

રવી રત્ન ચોક , યુનિવર્સીટી રોડ

ફાફડા(લૂઝ)

૧૯

નિલેશ ફરસાણ

રવી રત્ન ચોક , યુનિવર્સીટી રોડ

મીઠી બુન્દી(લૂઝ)

૨૦

ભગવતી ફરસાણ

ઇન્દિરા સર્કલ

મીઠા સાટા (લૂઝ)

૨૧

પટેલ સ્વીટ્સ

ઇન્દિરા સર્કલ

ફાફડા(લૂઝ)

૨૨

પટેલ સ્વીટ્સ

અમ્બિકા ટાઉનશીપ

ગુલાબપાક(લૂઝ)

૨૩

ધનલક્ષ્મી ફરસાણ

અમ્બિકા ટાઉનશીપ

તીખી પાપડી ગાઠિયા(લૂઝ)

૨૪

શ્રી પન્જુરી ફરસાણ ઼ સ્વીટ

અમ્બિકા ટાઉનશીપ

પાપડી ગાઠિયા(લૂઝ)

૨૫

જય વરુડી ડેરી ફાર્મ

અમ્બિકા ટાઉનશીપ

બટર મલાઇ લાડુ(લૂઝ)

૨૬

પટેલ ફરસાણ ઼ સ્વીટ

અમ્બિકા ટાઉનશીપ

મીઠા સાટા (લૂઝ)

૨૭

શ્રી જનતા સ્વીટ

અમ્બિકા ટાઉનશીપ

જલેબી(લૂઝ)

૨૮

બેંગાલ સ્વીટ્સ

ઇન્દિરા સર્કલ

બદામ બરફી લાડુ (લૂઝ)

૨૯

રામ કૃપા ડેરી ફાર્મ

યુનિવર્સીટી રોડ

સંગમ કતરી (લૂઝ)

૩૦

ઠક્કર  ફરસાણ

રૈયા રોડ

પીસ્તા બરફી (લૂઝ)

આ ઉપરાંત રામકૃપા ડેરી ફાર્મ, નુતનનગર શોપીંગ સેંટર,કાલાવડ રોડ ટોપરાપાક,થાબડી,ગુલાબપાક,ચોકલેટ બરફી,બટર મલાઇ કેક, બેંગાલ સ્વીટ્સ ,એબીનન્સ,ઇન્દિરા ચોક પાસે,૧૫૦ રીંગ રોડ સદેશ રસગુલ્લા,માવા રોલ,પીસ્તા રોલ,કાજુ કતરી

જય ભારત ડેરી ફાર્મ ્રૂ નમકીન , યુનિવર્સીટી રોડ            સન્દેશ પેંડા ,માવાના પેંડા,જેમ નટ બરફી,પીસ્તા પાઇનેપલ યુનિવર્સીટી રોડ યુનિવર્સીટી રોડ બરફી,રંગબેરંગી બરફી ,બટર સ્કોચ બરફી, ૪. શ્રી રામ કૃપા ડેરી ફાર્મ,રોયલ પાર્ક યુનિવર્સીટી રોડ             પંચરત્ન લાડુ, માર્શલ કેક, અંજીર પાક, સંગમ કત્રી, પિસ્તા રોલ, બરફી ૫. કૈલાશ ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ, પંચાયત ચોક, યુનિવર્સીટી રોડ ગુલાબ બરફી, જીલી રોલ, માવાના પેંડા, કસાટા રોલ, મેંગો બરફી, બરફી, ૬. રાજ શકિત ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ પંચાયત ચોક, યુનિવર્સીટી રોડ માવાના પેંડા, સફેદ પેંડા, મેંગો બરફી, જેલી બરફી, બટર મલાઇ, કમલ ભોગ વગેરેનો સમાવેશ છે.

૧૪ કિલો મીઠાઇનો નાશ ૪ વેપારીને નોટીસ

૧     જલારામ ફરસાણ,           અન હાઇજેનિક કંડીશન અંગે નોટીસ અને ૩૦ કિલો વાસી

      માધાપર ગામ               મિઠાઇનો નાશ

૨     ખોડીયાર ફરસાણ,           અન હાઇજેનિક કંડીશન અંગે નોટીસ

      માધાપર ગામ              

૩     ઠક્કર  ફરસાણ              ૧૪કિલો વાસી મિઠાઇનો નાશ

૪     બેંગાલ સ્વીટ                મિઠાઇ કંટેઇનર ઉપર યુજડ બાય ડેટ દર્શાવવા અંગે નોટીસ

૫     કૈલાશ ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ

      પંચાયત ચોક, યુનિવર્સીટી રોડ                          મિઠાઇ કંટેઇનર ઉપર યુજડ બાય ડેટ દર્શાવવા અંગે નોટીસ

૬     રાજ શકિત ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ

      પંચાયત ચોક, યુનિવર્સીટી રોડ                          મિઠાઇ કંટેઇનર ઉપર યુજડ બાય ડેટ દર્શાવવા અંગે નોટીસ

(3:21 pm IST)