રાજકોટ
News of Friday, 15th January 2021

વોર્ડ નં.૧૬માં લોકજાગૃતિથી તંત્રએ સફાઇ ઝૂંબેશ કરવી પડી

રાજકોટઃ શહેરમાં વોર્ડ નં. ૧૬માં મ.ન.પા.આવાસ યોજના સહીતના વિસ્તારોમાં અનિયમીત સફાઇ થતી

હોઇ ગંદીકીના ગંજ ખડકાયા હતા. લતાવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. આ દરમિયાન અહીંના સામાજીક કાર્યકર બુખારીબાપુએ તંત્રવાહકોને રજુઆત કરતા તંત્રવાહકોને આ વિસ્તારમાં સફાઇ ઝૂંબેશ હાથ ધરવાની ફરજ પડી હતી. જે તસ્વીરમાં દર્શાય છે.

(4:36 pm IST)