રાજકોટ
News of Saturday, 15th January 2022

પતંગ ચગાવવા આવા જોખમ ખેડવાના ?

રાજકોટ : ગઇકાલે મકર સંક્રાંતિના પર્વે શહેરભરના લોકોએ પતંગ ચગાવવાનો આનંદ મનભરીને લુંટયો હતો. ખુલ્લા મેદાન કે અગાસી- ધાબા પર પતંગ ચગાવવાની વાત તો સમજી શકાય. પરંતુ રેલ્‍વે ટ્રેક પર પતંગ ચગાવવી કેટલી જોખમી ગણાય ? અહીં જોવા મળતી તસ્‍વીર રાજકોટની છે. કેટલાક બેફીકર છોકરાઓએ  આવા જોખમો પણ ખેડયા હતા. (તસ્‍વીર : અશોક બગથરીયા)

 

(4:09 pm IST)