રાજકોટ
News of Saturday, 15th May 2021

હાસ્ય કલાકાર હરપાલ બારડે વેકસીનનો ડોઝ લીધો

રાજકોટઃ યુવા હાસ્યકલાકાર હરપાલસિંહ બારડે (મો.૯૮૨૪૫ ૪૫૦૬૬) કોરોનાની વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો અને સૌને પણ વેકસીન લેવા અનુરોધ કર્યો હતો.

(3:09 pm IST)