રાજકોટ
News of Sunday, 15th May 2022

રાજકોટનાં કાલાવડ રોડ પર નીલ દા ધાબા પાસે સ્કોર્પિયો કાર ડીવાઈડર પર ચડી, ઓવર સ્પીડ ના લીધે કાબૂ ગુમાવતા કાર પલ્ટી મારી, કોઈ જાનહાની નહી.

(7:06 pm IST)