News of Wednesday, 15th June 2022
શહેરના અનામત પ્લોટના દબાણો હટાવવા સરકારની ફરી સુચના
ચાલુ વરસાદે ખાડા બુરવાની અમદાવાદની પધ્ધતિ વિકસાવવા સુચન
રાજકોટઃચોમાસાની શરૂઆત થતા પ્રિ-મોન્સુન કામગીરી લગત વિવિધ કામની સમીક્ષા કરવા અંગે આજે સવારે રાજય સરકારનાં સચિવની અધ્યક્ષતામાં યોજાયેલ રાજયના મ્યુ.કમિશ્નર સાથેની વિડિયો કોન્ફરન્સમાં શહેરના અનામત પ્લોટના દબાણો હટાવવા, અમદાવાદમાં ચાલુ વરસાદે કોલ્ડમિકસ પધ્ધતિથી ખાડા બુરે છે તો રાજકોટ સહિતના શહેરો આ પધ્ધતિનો અમલ કરવા સહિતનાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરાઇઃ આ પધ્ધતિ બહુ કોસ્ટલી અને બહુ ટકાઉ નથી લાગતી એટલે વિચારીને મનપા નિર્ણય લેશે
(4:01 pm IST)