News of Tuesday, 16th August 2022
જાત મહેનત ઝીંદાબાદ...તંત્ર માટે શરમજનક
રાજકોટઃ મેળામાં સતત વરસાદી માહોલને કારણે તમામ ક્ષેત્રમાં ગારો કાદવ કીચડનું સામ્રાજય છે, ર દિ'ની રજામાં તંત્રે કશુ નહિં કરતા સ્ટોલધારકો પોતે જાત મહેનત ઝીંદાબાદ કરી પોતાના સ્ટોલની આગળ કપચી પાથરી રહ્યા છે તે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:49 pm IST)