રાજકોટ
News of Tuesday, 16th August 2022

રાજકોટ LCB પોલીસ ટીમ દ્વારા ચાર હજાર લીટર નકલી દૂધનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો, બાતમીના આધારે ગ્રીનલેન્ડ ચોકડી પુલ પાસે બી ડિવિઝન પોલીસને સાથે રાખી રેડ કરતા દૂધનો નકલી જથ્થો પકડી પાડવામાં આવ્યો, આરોપીઓ નકલી દૂધનો જથ્થો જૂનાગઢના જિલ્લાના વંથલીના ધનફૂલિયા ગામની જય માતાજી ચિલિંગ સેન્ટર લઈ આવ્યાનું જણાવ્યું છે, આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

(8:16 pm IST)