રાજકોટ
News of Thursday, 16th September 2021

વાવડીમાં ૬૦ થી વધૂ કોમર્શીયલ-ઔદ્યોગિક દબાણો ઉભા થઇ ગયાઃ તાલૂકા મામલતદાર દ્વારા સર્વે : નોટીસો ફટકારાઇઃ ૧ તો શોપીંગ મોલ ઉભુ છે

વાવડીમાં યુએલસી-સરકારી જમીનમાં ૬૦ થી વધૂ કોમર્શીયલ તથા ઐદ્યોગિક દબાણો ઉભા થઇ ગયાનું તાલૂકા મામલતદારના સર્વેમાં ખૂલ્યુઃ એક તો શોપીંગ મોલ ઉભુ થઇ ગયું છે. : તમામને નોટીસો ફટકારી ૮ દિ'ની મહેતલઃ બાદમાં ગમે ત્યારે તોડી પાડી કરોડોની જમીન ખૂલ્લી કરાશેઃ આ જમીનમાં ઝૂપડપટ્ટી પણ છેઃ પરંતુ વરસાદની સિઝનમાં તે નહિ તોડવા સૂચના હોય આ વિસ્તાર કોર્નરી ફેન્સીંગ કરી દેવાનો પ્લાન.

(3:31 pm IST)