રાજકોટ
News of Tuesday, 16th November 2021

શહેરમાં બપોર સુધીમાં કોરોના કેસ શુન્યઃ સારવારમાં ૧૩ દર્દીઓ

રાજકોટઃ શહેરમાં કુલ કેસનો આંક ૪૨,૮૫૯ થયોઃ  આજ દિન સુધીમાં ૪૨,૩૮૮ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૮.૯૦ ટકા  થયોઃ  હાલ ૧૩ દર્દીઓ સારવાર હેઠળ

(2:40 pm IST)