રાજકોટ
News of Monday, 17th January 2022

યુપીના ચૂંટણી પ્રવાસેથી પરત ફરેલા

રાજકોટ ભાજપના આગેવાન કશ્યપભાઈ શુકલ કોરોના સંક્રમિતઃ હોમ આઈસોલેશનમાં

 

રાજકોટ  શ્યપભાઈને શરદીની અસર થઈ હોય તેઓઍ ટેસ્ટ કરાવ્યો હતો : જેનો રીપોર્ટ આજે સવારે પોઝીટીવ આવ્યો : ડોકટરે હોમ આઈસોલેશનની સલાહ આપી : તેઓ બીજી વખત કોરોના સંક્રમિત થયા છે

(11:51 am IST)