રાજકોટ
News of Monday, 17th January 2022

રાજકોટમાં બપોર સુધીમાં કોરોના અ...ધ...ધ ૧૨૫ કેસ નોંધાયા

 રાજકોટઃ શહેરમાં આજે તા.૧૭નાં  બપોરનાં ૧૨ વાગ્યા  સુધીમાં ૧૨૫ કેસ નોંધાયાઃ કુલ કેસનો આંક ૪૬,૫૮૮એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૪૩,૬૭૪ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૩.૭૪ ટકા થયોઃ હાલ ૨૪૨૯ દર્દીઓ સારવાર હેઠળ  છે  

(3:21 pm IST)