રાજકોટ
News of Monday, 17th January 2022

રાજકોટ વોર્ડ નં.9ના ભાજપના કોર્પોરેટર આશાબેન ઉપાધ્યાય કોરોના સંક્રમિત થયા

આશાબેનને ગઈકાલે તાવ, શરદીની અસર થઈ હોય તેઓએ ટેસ્ટ કરાવ્યો હતો: જેનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો હતો: ડોકટરની સલાહ મુજબ હોમ આઇસોલેટ થયા છે: તેઓએ સંપર્કમાં આવેલ લોકોને કોરોના ટેસ્ટ કરાવવા  અપીલ કરી છે.

(7:58 pm IST)