News of Wednesday, 17th February 2021
રાજકોટ જીલ્લા કોંગ્રેસને ફટકો
ભાડલાના કોંગી અગ્રણી હસમુખ સોસા ભાજપમાં જોડાયા
રાજકોટ તા. ૧૭ : તાલુકા-જીલ્લા પંચાયતની ચૂંટણી ટાણે જ કોંગ્રેસને ફટકો લાગ્યો છે ભાડલા પંથકમાં જાણીતા કોળી અગ્રણી હસમુખ સોસાએ કોંગ્રેસની ટીકીટ વિતરણની નીતીથી નારાજ થઇને ભાજપનો ખેસ પહેરી લીધાનું જાણવા મળે છે.
(3:45 pm IST)