રાજકોટ
News of Wednesday, 17th February 2021

વેજાગામે બિન અધિકૃત ખોદકામ ઝડપી લેતાં મદદનીશ નિયામક વાઢેર

રાજકોટઃ તાલુકાનાં વેજાગામે ખાણ ખનિજ વિભાગે હોમ સર્વેલન્સ દ્વારા સાદી માટીનું બિન અધિકૃત ખોદકામ ફલાઇંગ સ્કવોડનાં મદદનીશ નિયામક જગદિશ વાઢેરનાં માર્ગદર્શન હેઠળ ઝડપી લેવાયું હતું અને સ્થળ પરથી ૧ જે.સી.બી. ત્થા ૧ ટ્રેકટર જપ્ત કરાયેલ. તે વખતની તસ્વીર.

(4:02 pm IST)