રાજકોટ
News of Wednesday, 17th February 2021

લોકરક્ષકદળની ભરતીનું લીસ્ટ જાહેર કરવા રજુઆત

રાજકોટઃલોકરક્ષક દળની ભરતી માટે ર૦૧૮-૧૯માં ર૦ ટકા વેઇટીંગ લીસ્ટને  બે વર્ષ વીતી ગયા છે ત્યારે તે જાહેર કરવા લોકરક્ષકદળના પરિક્ષાર્થી ઉમેદવારોએ કલેકટરને આવેદનપત્ર પાઠવેલ તે વખતની તસ્વીર

(4:24 pm IST)