રાજકોટ
News of Monday, 17th May 2021

તૌકતે’ વાવાઝોડા સંદર્ભે રાજકોટમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કંટ્રોલરૂમ શરૂ : મ્યુનિ, કોર્પોરેશન અને ફાયર બ્રિગેડમો ટોલ ફ્રી નંબર જાહેર :કોવિદ હેલ્પલાઇન પણ કાર્યરત : તાલુકા કંટ્રોલ રમ પણ શરૂ

રાજકોટ : તૌકતે’ વાવાઝોડા સંદર્ભે રાજકોટમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કંટ્રોલરૂમ શરૂ કરાયો છે અને મ્યુનિ, કોર્પોરેશન અને ફાયર બ્રિગેડમો ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે સાથે કોવીડ હેલ્પલાઇન પણ કાર્યરત છે અને તાલુકા કંટ્રોલ રૂમ પણ શરૂ કરાયો છે

 ડિઝાસ્ટર કંટ્રોલરૂમ 0281-2471573, ટોલફ્રી 1077 ,રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન 0281-2450077 અને ફાયર બ્રિગેડ 0281-2227222 ટોલ ફ્રી 101 જયારે કોવીડ હેલ્પ લાઈન માટે મોં, 94998 04038 , 94998 6486 , 94998 01338 , 94998 06828 અને 94998 01383 જાહેર કરાયો છે

આ ઉપરાંત રાજકોટ તાલુકા કંટ્રોલ રૂમ માટે રાજકોટ 0281-2479664 , ઉપલેટા 02826-221458 , કોટડાસાંગાણી 02827-276221 , ગોંડલ 02825-220093 , જેતપુર 02823-220001, પડધરી-02820-233059 , લોધીકા 02827-244221 અને વિછિયા 0281 273432 નો સંપર્ક કરી શકાય છે

(10:41 pm IST)