રાજકોટ
News of Monday, 17th May 2021

રાજકોટમાં રાત્રે 8થી 8 દરમિયાન વાવાઝોડાની અસરને કારણે ભારે પવન અને વરસાદ : કુલ 34 ફીડર ટ્રીપ / બંધ થયેલ. જેમાં 5 ફીડર તુરંત જ કાર્યરત: 9 ફીડર માં પીજીવીસીએલ ની ટેકનીકલ ટિમ દ્વારા ફોલ્ટ રીપેરીંગની કામગીરી શરૂ

રાજકોટ :શહેરમાં આજે સાંજે 8 થી 9 વાગ્યા વચ્ચે તૌકતે વાવાઝોડાની અસરને કારણે આવેલ અતિભારે પવન અને વરસાદ સાથેના  કુલ 34 ફીડર ટ્રીપ / બંધ થયેલ. જેમાં 5 ફીડર તુરંત જ કાર્યરત થયેલ. જ્યારે 29 ફીડર માં પીજીવીસીએલ ની ટેકનીકલ ટિમ દ્વારા ફોલ્ટ રીપેરીંગની કાર્યવાહી યુદ્ધના ધોરણે ચાલુ હોય ટૂંક સમયમાં જ વીજ પુરવઠો કાર્યરત થઈ જશે.


H T-1    કુલ 6 ફીડર
વણીયાવાડી ફીડર,
કૈલાશ ફીડર,
એન્જલ ફીડર,
ત્રિવેણી ફીડર,
સામાણી ફીડર,
રામદૂત ફીડર,
(આજી ઇન્ડ. એરિયા)
H T-2      કુલ 4 ફીડર
ગાયકવાડી ફીડર,
ગોંડલ રોડ ફીડર,
કાલાવડ રોડ ફીડર,
મહાદેવવાડી ફીડર

H T-3  કુલ 19 ફીડર
નિજાનંદ ફીડર,
ભવનાથ ફીડર,
ભારત સ્ટીલ ફીડર,
મુરલીધર ફીડર,
રાધિકા ફીડર,
ગ્રીનલેન્ડ ફીડર,
મેંગો માર્કેટ ફીડર,
અર્જુન ફીડર,
જલદીપ ફીડર,
વિશ્વેશ્વર ફીડર,
રોલેક્સ ફીડર,
પુનિત ફીડર,
ન્યારી ફીડર,
ઓમનગર ફીડર,
વિરાટ ફીડર,
ઉપવન ફીડર,
સુપર ફીડર વિગેરે

(11:08 pm IST)