News of Monday, 17th May 2021
રાજકોટમાં વાતાવરણમાં પલ્ટો વાદળો છવાયાઃ ૩૮ કિ.મી.ની ઝડપે ફુંકાતા પવન
રાજકોટ શહેરમાં સવારે વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ તડકો જોવા મળેલ. આ લખાય છે ત્યારે બપોરે ૩ વાગે વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે. આકાશમાં વાદળો છવાયા છે સાથો સાથ ૩૮ કિ. મી.ની ઝડપે પવન ફુંકાઇ રહ્યા છે
(4:29 pm IST)