રાજકોટ
News of Monday, 17th May 2021

શહરે ભાજપના નવા નવ હોદ્દેદારો તથા રપ૧ સભ્યોની જમ્બો કારોબારી જાહેર

શહેર કારોબારીમાં ૬૯ નો સમાવેશ : શહેર ભાજપના કાયમી આમંત્રીત સભ્યોમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીથી લઇ સાંસદો, ધારાસભ્યો, પ્રદેશના હોદ્દેદારો અને શહેર ભાજપના વરિષ્ઠ આગેવાનોનો સમાવેશ : વિશેષ આમંત્રીત સભ્યોમાં ૧૧ર આગેવાનો સહિતની કારોબારી જાહેર કરતા કમલેશ મીરાણી, જીતુ કોઠારી તથા કિશોર રાઠોડ

રાજકોટ, તા. ૧૭ :  શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની એક અખબારી યાદીમાં જણાવેલ છે કે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલજી તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા સાથે વિચાર-વિર્મશ કર્યા બાદ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ રાજકોટ મહાનરગપાલિકાની ચૂંટણી સંપન્ન થયા બાદ રાજકોટ શહેર ભાજપમાં ખાલી પડેલ બેઠકોમ ાટે નવનિયુકત હોદ્દેદારોની જાહેરાત કરેલ છે.

ત્યારે કમલેશ મિરાણીએ જણાવેલ કે જનસંઘના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીએ આપેલા મંત્ર અનુસાર જયા માનવી ત્યાં સુવિધા અને અંત્યોદયની ભાવના સાથે છેવાડાના માનવીનો વિકાસ થાય તે અનુસાર આજે ભાજપ સરકાર અનેકવિધ યોજનાઓ દ્વારા લોકોને સુખાકારી આપી રહી છે ત્યારે જનસંઘ કે ભાજપની આ નવનિયુકત ટીમ સંગઠનને વધુ સુદૃઢ બનાવશે, ત્યારે મહાનગરપાલિકાની ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટીના એક વ્યકિત, એક હોદ્દો ના સિધ્ધાંતને અનુસરીને આ નિયુકિત કરવામાં આવેલ છે. જેમાં શહેર ભાજપ મહામંતન્રી તરીકે નરેન્દ્રસિંહ ઠાકુર, ઉપપ્રમુખ તરીકે વિક્રમ પુજારા, પરેશ હુંબલ, અશોક લુણાગરીયા, સોનલબેન ચોવટીયા, કલ્પનાબેન કિયાડા, શહેર ભાજપ મંત્રી તરીકે રક્ષાબેન વાયડા, અરૂણાબેન આડેસરા, દીપાબેન કાચાની વરણી જાહેર કરવામાં આવી છે તેમજ શહેર ભાજપ કારોબારીમાં ૬૯ નો સમાવેશ કરવામાં આવેલ છે તેમજ શહેર ભાજપ ના કાયમી આમંત્રીત સભ્યોમાં રાજયના માન. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીથી લઇ સાંસદો, ધારાસભ્યો, પ્રદેશના હોદેદારો અને શહેર ભાજપના વરિષ્ઠ આગેવાનોનો માસવશે કરવામાં આવેલ છે, તેમજ વિશેષ આમંત્રીત સભ્યોમાં ૧૧ર આગેવાનો સહિત જમ્મો કારોબારી શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડે જાહેર કરેલ છે.

આ તકે શહેર ભાજપની આ નવનિયુકત ટીમને ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ

સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, મેયર ડો. પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી સહિતના અગ્રીઓએ તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી શુભેચ્છા પાઠવેલ હતી.

કારોબારી સભ્યો

શહેર ભાજપના કારોબારી સભ્યો તરીકે  રામદેવભાઇ આહીર, અંજનાબેન મોરજરીયા, જયદીપસિંહ જાડેજા, મનજીભાઇ પરમાર, આશીષ વાગડીયા, રાજેન્દ્રસિંહ ગોહીલ, લલીતભાઇ વડેરીયા, લીલાબા જાડેજા, વિક્રમસિંહ જાડેજા, જશુમતીબેન વસાણી, યુવરાજસિંહ સરવૈયા, જયશ્રીબેન પરમાર, વર્ષાબેન કકકડ, વિલાસા સોઢા, મનીષાબેન સેરશીયા, ભરતભાઇ લીંબાસીયા, બાલુબેન મકવાણા, કાનાભાઇ ડેડૈયા, જગદીશભાઇ સરેરીયા, અશોકભાઇ ઠુંમર,  પ્રીતીબેન પનારા, દિગુભા ગોહીલ, મુકેશભાઇ રાદડીયા, જગાભાઇ રબારી, રણજીતભાઇ ચાવડીયા, મયંકભાઇ પાઉં, રંજનબેન જેઠવા, હેમુભાઇ ચૌહાણ, જયેશભાઇ ધ્રુવ, પ્રતાપભાઇ વોરા, વી. એમ. પટેલ, રીટાબેન સખીયા, પ્રવિણભાઇ મારૂ જયસુખભાઇ કાથરોટીયા, શીલ્પાબેન જાવીયા, અરૂણાબેન પરમાર, નીતાબેન વઘાશીયા, મીતાબેન વાછાણી, નીરજભાઇ પટેલ, મનીષાબેન શેઠ, હેમાંગ માંકડીયા, પ્રવિણભાઇ ઠુંમર, પ્રવિણભાઇ પાઘડાર, નરશીભાઇ કાકડીયા, કંચનબેન મારડીયા, દીવ્યાબા જાડેજા, પ્રવિણભાઇ રાઠોડ, કાંતીભાઇ ઘેટીયા, પરષોતમભાઇ રામાણી, કુસુમબેન ડોડીયા, પ્રભાબેના વસોયા, મહેશભાઇ પરમાર, મનુભાઇ જોબનપુત્રા, લલીતભાઇ પરસાણા, પાંચાભાઇ વજકાણી, દેવજીભાઇ ખીમસુરીયા, સવીતાબેન ડાભી, રાબીયાબેન સરવૈયા, જયશ્રીબેન સોલંકી, ઉકાભાઇ લાવડીયા, રજાકભાઇ જામનગરી, ચાંદનીબેન ગોંડલીયા, રેખાબેન ચોટલીયા, બીપીનભાઇ ગાંધી, કાન્તીભાઇ જોબનપુત્રા, મનોજભાઇ પાલીયા, મનસુખભાઇ ઠુંમર, પ્રકાશબા ગોહીલ, નીલેશભાઇ મુંગરાની નિયુકત કરવામાં આવી છે.

વિશેષ આમંત્રીત સભ્યો

આજે જાહેર કરેલ શહેર ભાજપની કારોબારીમાં વિશેષ આમંત્રીત સભ્યોમાં જેરામભાઇ વાડોલીયા, બાબુભાઇ આહીર, રસીકભાઇ બદ્રકીયા, રાજુભાઇ ધેલાણી, ધારાબેન વૈશ્ણવ, એઝાજ હુસેન બુખારી, કૌશીકભાઇ અઢીયા, હારૂનભાઇ શાહમદાર, કોમલબેન ખીરા, ભુપેન્દ્રભાઇ શાહ, અશોકભાઇ દવે, દેવદાનભાઇ કુંગશીયા, અશ્વિન ગોસાઇ, લાભુભાઇ કુંગશીયા, અશ્વિન ગોસાઇ, લાભુભાઇ કુંગશીયા, ટીનાભાઇ બોરીચા, અનિલભાઇ રાઠોડ, મહેશભાઇ સાકરીયા, મનસુખભાઇ પીપળીયા, બીપીનભાઇ ભટ્ટ, બાબુભાઇ માટીયા, દિનેશભાઇ ગજેરા, પોપટભાઇ ટોળીયા, સજુબેન રબારી, પરાગભાઇ મહેતા, ગેલાભાઇ રબારી, મનસુખભાઇ જાદવ, નરેશભાઇ પ્રજાપતી બાબુભાઇ જીનીવા, રત્નભાઇ રબારી, કીરણબેન પાટડીયા, બીપીનભાઇ ભટ્ટી, વીનુભાઇ જીવરાજાની, ગોવિંદભાઇ ફુલવાળા, મીનાબેન પારેખ, અજયભાઇ પરમાર, નટુભાઇ ચાવડા, આસીફભાઇ સલોત, ભરતભાઇ રેલીયા, ધીરેનભાઇ પારેખ, અરવીંદભાઇ લાખાણી, નિરેન જાની, દીપક ભટ્ટ, મનીષ ભટ્ટ, રમેશ પંડયા, જયેન્દ્રભાઇ ગોહેલ, હીરલબેન મહેતા, ડો. એમ. વી. વેકરીયા, હરેશ પારેખ, રજાકભાઇ અગવાન, હિતેશ દવે, કુમારીલ ભટ્ટ, મહેશ માખેલા, અતુલભાઇ પંડયા, રમેશભાઇ ઉધાડ, સુનીલભાઇ શાહ, જયોતીબેન લાખાણી, રમેશભાઇ રાઠોડ, ગીરીશભાઇ રાઠોડ, હસમુખસિંહ ગોહીલ, દિલીપભાઇ ચતવાણી, વિજયાબેન વાછાણી,  જાગૃતીબેન ઘાડીયા, અલ્કાબેન કામદાર, જગદીશભાઇ ભોજાણી, નીરજભાઇ પાઠક, જગદીશભાઇ કણસાગરા, સુરેશભાઇ જલાલજી, જે. ડી. જાદવ, હિંમતભાઇ પલસાણા, છગનભાઇ ભોરણીયા, અશ્વીનભાઇ ભોરણીયા, હસુભાઇ ભગદેવ, સંજયભાઇ ટાંક, વિજયભાઇ પાડલીયા, સંજયભાઇ દવે, વિજયભાઇ કોરાટ, અનીતાબેન પાઘડાર, જે. ડી. ડાંગર, યોગરાજસિંહ જાડેજા, હરીભાઇ ડાંગર, રસીકભાઇ સાવલીયા, જગદીશભાઇ અકબરી, રમેશભાઇ બાલાસરા, ભરતભાઇ સોલંકી, રણજીતભાઇ પરમાર, પૃથ્વીસિંહ જાડેજા, સવજીભાઇ વઘેરા, મુકેશભાઇ મહેતા, કીરણબેન સોરઠીયા, મહેશ મૈત્રા, રાજેશભાઇ ફીચડીયા, પ્રફુલભાઇ ગોસ્વામી, જયેશભાઇ પાઠક, રાજેશભાઇ ટાંક, પ્રવીણ કાનાબાર, ભરતભાઇ સોલંકી, જગદીશભાઇ કિયાડા, મીરાબેન વોરા, વરજાંગ હુંબલ, વીનુભાઇ કુમારખાણીયા, ગીતાબેન પારધી, બચુભાઇ ભંડેરી, જયેશભાઇ દવે, ભરતભાઇ કુબાવત, દીલીપસિંહ જાડેજા, બટુક દુધાગરા, ગૌતમ ગોસ્વામી, જેન્તી સરધારા, કીશનભાઇ જાદવ, હસુભાઇ સોરઠીયા, જયશ્રીબેન મકવાણા.

શહેર ભાજપ કારોબારીમાં કાયમી આમંત્રીત સદસ્યોમાં વિજયભાઇ રૂપાણી, મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, ગોવિંદભાઇ પટેલ, અરવીંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, જીતુભાઇ શાહ, કમલેશભાઇ જોષીપુરા, રમેશભાઇ રૂપાપરા, પ્રતાપભાઇ કોટક, ધનસુખભાઇ ભંડેરી, નિતિનભાઇ ભારદ્વાજ, હરીભાઇ પટેલ, ડો. વલ્લભભાઇ કથરીયા, ટપુભાઇ લીંબાસીયા, માધુભાઇ બાબરીયા, ઉમેશભાઇ રાજયગુરૂ, જનકભાઇ કોટક, ઉદયભાઇ કાનગડ, કશ્યપભાઇ શુકલ, ગોવીંદભાઇ સોલંકી, અંજલીબેન રૂપાણી, બીનાબેન આચાર્ય, ભાનુબેન બાબરીયા, ભાવનાબેન જોષીપુરા, રક્ષાબેન બોળીયા, કાશ્મીરાબેન નથવાણી, રૂપાબેન શીલુ, મોહીનીકુવરબા જાડેજા, રાજુભાઇ ધ્રુવ, નરેન્દ્રભાઇ સોલંકી, રાજુભાઇ અઘેરા, ગુણુભાઇ ડેલાવાળા, માંધાતાસિંહ જાડેજા, દિનેશભાઇ ટોળીયા, પંકજભાઇ ભટ્ટ, નટુભાઇ મકવાણા, સજ્જાદભાઇ હીરા, ચમનભાઇ લોઢીયા, જીતુભાઇ મહેતા, બીપીનભાઇ અઢીયા, મુકેશભાઇ દોશી, કીરીટભાઇ પાઠક, ગંભીરસિંહ પરમાર, ધર્મેન્દ્ર મિરાણી, અશ્વીનભાઇ મોલીયા, ખીમાભાઇ મકવાણા, અમરશીભાઇ મકવાણા, દલસુખભાઇ જાગાણી, મયુરભાઇ શાહ, ભરતભાઇ ગમારા, જીતુભાઇ દેસાઇ (ચાવાળા), જેષ્ઠારામભાઇ ચતવાણી, અનંતભાઇ અનડકટ, ડો. અમીત હપાણી, વલ્લભભાઇ દુધાત્રા, ભીમજીભાઇ પરસાણા, બળવંતસિંહ રાઠોડ, ડો. ભાવીનભાઇ કોઠારી, વિજયભાઇ ભટ્ટાસણા, મેહુલભાઇ રૂપાણી, મહેશભાઇ ચોહાણ, શામજીભાઇ ચાવડા, ડી. વી. મહેતા, દીપકભાઇ પનારા, મોહનભાઇ વાડોલીયા, માવજીભાઇ ડોડીયા, લાભુભાઇ ખીમાણીયા, પૃથ્વીસિંહ જાડેજા, ભુપતભાઇ સેગલીયાનો સમાવેશ થાય છે.

કોર્પોરેશનની ચૂંટણી બાદ શહેર ભાજપમાં ખાલી

પડેલ બેઠકમાં નવનિયુકત હોદેદારોની નિયુકિત

જવાબદારી

પદાધિકારીનું નામ

મહામંત્રી

નરેન્દ્રસિંહ ઠાકુર

ઉપપ્રમુખ

વિક્રમભાઇ પુજારા

ઉપપ્રમુખ

પરેશભાઇ હુંબલ

ઉપપ્રમુખ

અશોકભાઇ લુણાગરીયા

ઉપપ્રમુખ

સોનલબેન ચોવટીયા

ઉપપ્રમુખ

કલ્પનાબેન કિયાડા

મંત્રી

રક્ષાબેન વાયડા

મંત્રી

અરૂણાબેન આડેસરા

મંત્રી

દીપાબેન કાચા

(4:32 pm IST)