રાજકોટ
News of Thursday, 17th September 2020

સિવિલ હોસ્પીટલની ઘટના અંગે કોંગ્રેસનું આવેદન

કોવીડ હોસ્પીટલમાં દર્દીને માર માર્યાનો વિડીયો વાયરલ થતા આ ઘટનાની તપાસ માટે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, વિપક્ષી નેતા  વશરામ સાગઠીયા વગેરેએ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી તે વખતની તસ્વીર (તસ્વીરઃ સંદિપ બગથરિયા)

(4:00 pm IST)