તુ મેરા દિલ તુ મેરી જાન...ઓ આઇ લવ યુ ડેડી...
રવિવારે ફાધર્સ-ડેઃ પિતા પ્રત્યે લાગણી વરસાવવાનો અવસર
ફાધરના લખાણવાળા સીરામીક મગ, કીચેઇન, વોલેટ, રીસ્ટ વોચ, શોપીસ, મેગ્નેટવાળા શોપીસ સહિતની ઢગલાબંધ વેરાયટીઓ જોહર કાર્ડઝ અને જોહર ગેલેરીમાં ઉપલબ્ધ
રાજકોટ : ફાધર્સ-ડે અર્થાત આપણા અસ્તિત્વનો આદર-ડે, સંતાનો આ દિવસે પોતાના પ્રાણદાતા પિતાશ્રી પ્રત્યે લાગણી વ્યકત કરવા અનેક અનુસંધાનો શોધે છે. આ દિવસ પિતાશ્રીને મનગમતી સરપ્રાઇઝ ગીફટ ત્થા કાર્ડસ આપી ખુશી બમણી કરી દે છે.
આગામી ર૦મી જુનના રવિવારે ફાધર્સ -ડે છે. રાજકોટ શહેરમાં આવા તમામ પ્રસંગોના વૈવિધ્યસભર ઉજવણીનો લ્હાવો કરતુ કોઇ સ્થાન વિખ્યાત બન્યુ હોય તે ડો. યાજ્ઞિક રોડ ઉપર આવેલ જોહર કાર્ડસ તથા કાલાવડ રોડ, પ્રેમ મંદિરની લાઇનમાં ગાર્ડન સામે આવેલ જોહર ગેલેરીમાં અલ્ટ્રા મોર્ડન યુગને અનુરૂપ વેરાયટીની વિરાટ શ્રેણી ઉપલબ્ધ કરાવી પ્રત્યેક પ્રસંગોને યાદગાર બનાવવાની વિપુલ તક સર્જી છે.
ફાધર્સ-ડે અંગ જોહર કાર્ડસ વાળા યુસુફઅલી તથા હસનેનભાઇ તથા જોહર ગેલેરી વાળા જોહરભાઇએ જણાવ્યું કે પપ્પા તો હંમેશા તેમના બાળકોને ખુશ કરતા જ હોય છે. પણ પપ્પાને સરપ્રાઇઝ ગીફટ તથા કાર્ડસ આ દિવસે આપે છે.
આ માટે અમારે ત્યાં લાઇટીંગ વાળી ચીમટીઓ જેમાં ફોટા રાખી શકાય છ. ફાધર, પપ્પા, ડેડ લખેલા મેટલના કીચેઇન, ફાધરના અલગ અલગ કોટેશન વાળા સ્ટેન્ડવાળા શોપીસ, ડીજીટલ કલોક, સેસ ફાધરના લખાણવાળા, સીરામીક મગ જેમાં ફાધરને લગતા અલગ અલગ લખાણવાળા મગ, ફાધર માટે સ્પે. સર્ટીફીકેટ, રીવેલ્વીંગ ફોટો-ફ્રેમ, પોલીસ્ટોના શોપીલ, વેટલેટ, રીસ્ટવોચ, ગ્લાસની ડાયમંડ જડીત ફોટો-ફ્રેમ, બોલપેન, પેન સ્ટેન્ડ વીથ ઘડીયાલ, મેજીક ફોટો-ફ્રેમ, મેજીક મગ, આઇ લવ પપ્પા, લખેલ કીચેઇન-શોપીસ ચોકલેટ આકર્ષક પેકીંગ કરેલ તેમજ ચોકલેટ બુકે, ટેબલ ઉપર રહી શકે તેવા આકર્ષક શોપીસ, ક્રિસ્ટલના શોપીશ. મેગ્નેટ વાળા ફરતા શોપીસ, ફાધર્સ ને આપવા માટે અમારે ત્યાં નવી નવી સંખ્યા બંધ આઇટમો આવેલ છે.
ફાધર માટે સ્પેશ્યલ એકસપ્લોઝન બોકસ જેમાં ચોકલેટ તેમજ ગીફટ, કાર્ડસ, ફોટાઓ રાખી શકાય છે. તેમાં ઘણી વેરાયટીઓના આવેલ છે.
ફાધર્સ-ડે ના અલગ-અલગ લખાણ વાળા કાર્ડસ પણ આવેલ છે.
લોક ડાયરી, ફેન્સી પેડ, ડાયરીઓ, આવેલ છે. આ ઉપરાંત સ્પે. પોકેટ વોચ પણ આવેલ હોવાનું જણાવાયું છે.