રાજકોટ
News of Friday, 18th June 2021

કોટેચા ચોકથી કે.કે.વી. ચોક જવા માટે ફોર વ્હીલ પર પ્રતિબંધઃ ડાઇવર્ઝન

રાજકોટઃ કે.કે.વી.ચોકમાં ફલાય ઓવર બ્રીજ બની રહ્યો છે.ત્યારે સોમવારથી કોટેચા ચોકથી કે.કે.વી. ચોક સુધી જવા માટે ફોર વ્હીલ પર સોમવારથી પ્રતિબંધઃ કાલાવડ રોડ પર જવા કોટેચા ચોકથી યુનિવર્સિટી રોડ પર ડાઇવર્ઝન અપાશે

(4:21 pm IST)