રાજકોટ
News of Thursday, 19th January 2023

રાજીપો એન્‍ટોપ હેર સલુનનો છઠ્ઠા વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ હેર સલૂનની દુનિયામાં છેલ્લા ૩૨ વર્ષથી સેવારત  ‘રાજીપો' એન્‍ટોપ હેર સલૂન, (રઘુનંદન પાર્ક - ૩ નો ખૂણો, એરપોર્ટ ફાટક સામે, એરપોર્ટ મેઈન રોડ, રાજકોટ) ખાતે શરૂ થયાને સફળતાના છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરતા ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. ઠાકરશીભાઈ વાઘેલા, દીપકભાઈ વાઘેલા, ધર્મેશભાઈ વાઘેલાને ઠેર -ઠેરથી તેઓને શુભેચ્‍છાવર્ષા થઈ રહી છેં તસ્‍વીરમાં ફુગ્‍ગા અને રોશનીથી ઝળહળતું એન્‍ટોપ સલૂન અને શુભેચ્‍છકો સાથે વાઘેલાબંધુઓ નજરે પડે છે.

(11:06 am IST)