રાજકોટ
News of Saturday, 19th June 2021

રાજકોટના જીવરાજપાર્ક પાસે ચાલુ કાર પર વીજથાંભલો પડ્યો : 80 ફૂટ રોડ પર બનાવ : જીઇબી અધિકારીઓ ઘટના સ્થળે દોડ્યા

રાજકોટ : રાજકોટના જીવરાજપાર્ક પાસે 80 ફૂટના રોડ પર ચાલુ કાર પર વીજથાંભલો પડતા નાસભાગ મચી જવા પામી હતી જોકે કોઈ જાનહાની થઇ નથી, ઘટનાની જાણ થતા જીઇબી અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે

(7:20 pm IST)