રાજકોટ
News of Tuesday, 20th April 2021

રાજકોટમાં વેન્ટીલેટરવાળા બેડની ભારે અછત લોકોના વલખાઃ કયાંય મળતા નથીઃ કેન્સર કોવીડ હોસ્પીટલમાં પણ હજુ ર૦ વેન્ટીલેટર શરૂ થયા નથીઃ એડી. કલેકટર ઉપર પ કલાકમાં ૪૦૦થી વધુ ફોન

રાજકોટમાં હવે વેન્ટીલેટરની પણ ભારે અછત ઉભી થઇ છેઃ તંત્ર ''એક સાંધે ત્યાં તેર તૂટે'' જેવી વાત છેઃ વેન્ટીલેટર વાળો એક પણ બેડ કયાંય ખાલી ન હોવાનું તંત્ર સ્વીકારી રહ્યું છે. લોકો વલખા મારી રહ્યા છેઃ ડોકટરો વેન્ટીલેટર હોય એટલે પોતાનો સ્વજન બચી જશે તેવી આશા સાથે દોડધામ કરી રહ્યા છેઃ કેન્સર કોવીડ હોસ્પીટલમાં હજુ ર૦ વેન્ટીલેટર શરૂ થયા નથીઃ અરે વેન્ટીલેટર માટે એડીશ્નલ કલેકટર પરિમલ પંડયા ઉપર સવારથી બપોરે ૧ર સુધીમાં ૪૦૦ ફોનનો ધોધ...

(4:19 pm IST)