રાજકોટ
News of Friday, 20th November 2020

સરકારી વકીલોએ વિજયભાઇને શુભેચ્છા આપી

રાજકોટના જિલ્લા સરકારી વકીલ શ્રી સંજયભાઇ કે. વોરા તથા બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના મેમ્બર શ્રી દિલીપભાઇ પટેલ અને અધિક સરકારી વકીલો સર્વશ્રી કમલેશભાઇ ડોડીયા, તરૂણભાઇ માથુર, મુકેશભાઇ પીપળીયા, રક્ષીતભાઇ કલોલા, કુ. સ્મિતાબેન અત્રી, આબીદભાઇ સોસન, સમીરભાઇ ખીરા, મહેશભાઇ જોષી, દિલીપભાઇ મહેતા, પરાગભાઇ શાહ, બિનલબેન રવેશીયા તથા પ્રશાંતભાઇ પટેલે દિવાળી નિમિત્તે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મુલાકાતે તેઓના નિવાસસ્થાને જઇ નવા વર્ષની શુભકામનાઓ પાઠવેલ હતી.

(11:32 am IST)