રાજકોટ
News of Saturday, 20th November 2021

ભાજપ યુવા મોરચો પણ સ્વાગત માટે હાજર :

 આજે રાજકોટ ખાતે આવેલ પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી સી. આર. પાટીલના સ્વાગત માટે ભાજપ યુવા મોરચો પણ એરપોર્ટ ખાતે હાજર રહેલ. જેમાં પ્રદેશ અધ્યક્ષ પ્રશાંતભાઇ કોરાટ, જામનગર જીલ્લા યુવા મોરચાના પ્રભારી અમિત બોરીચા, રાજકોટના યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિંહ વગેરે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, તથા મેયર પ્રદીપભાઇ ડવ સાથે પ્રદેશ પ્રમુખને આવકારેલ. 

(4:06 pm IST)