રાજકોટ
News of Saturday, 21st November 2020

કાલે રાજકોટ શહેર-જીલ્લામાં રર૩ર મતદાન મથકો ઉપર મતદાર યાદી સૂધારણા કાર્યક્રમઃ BLO ખાસ બેસશે પ્રાંત-મામલતદારોનું મોનીટરીંગ : સવારે ૧૦ થી પ સુધી કાર્યક્રમ

મતદાર યાદી સૂધારણા કાર્યક્રમઃ કાલે રાજકોટ શહેર-જીલ્લામાં રર૩ર મતદાન મથકો ઉપર ખાસ ઝૂંબેશ : કોરોના સંર્દભે તમામ નિયમોનું પાલન કરવા સૂચનાઃ બૂથ લેવલ ઓફીસરો ખાસ બેસશેઃ લોકો નામ ઉમેરવા-કમી-સૂધારણા સહિતના ફોર્મ ભરી શકશેઃ દરેક પ્રાંત-મામલતદારોને તેમના વિસ્તારમાં મોનીટરીંગ કરવા કલેકટરના આદેશો દરેક બૂથ ઉપર સવારે ૧૦ થી સાંજે પ સુધી ખાસ કાર્યક્રમ

(11:57 am IST)