રાજકોટ
News of Saturday, 21st November 2020

કલેકટર કચેરીમાં આજે મળનાર ફરીયાદ સંકલન સમિતિની બેઠક રદ્દ કરી દેવાઈ

કલેકટર કચેરીમાં કોરોના અને લોકડાઉનને કારણે સતત ૫ મહિના સુધી ફરીયાદ સંકલનની બેઠક મળી ન હતી : આજે આ બેઠક મળનાર હતી, પણ રાજકોટમાં કોરોનાનો રાફડો ફાટતા અને કેસોમાં ઉછાળો આવતા આ બેઠક આજની એકાએક રદ્દ કરી દેવાઈ છે : હવે કયાશે મળશે તે હાલ નક્કી નથી

(12:58 pm IST)