રાજકોટ
News of Thursday, 10th June 2021

બિગ બાઝાર પાસે રિક્ષાચાલક મહિલાને ઠોકરે લઇ ભાગી ગયો

શહેરના બિગ બાઝાર પાસે બપોરે એક મહિલાને એક રિક્ષાચાલક ઠોકરે લઇ ભાગી જતાં આ મહિલાને મોઢા પર ઇજા થતાં બેભાન થઇ પડી ગયા હતાં. લોકો ભેગા થઇ ગયા હતાં અને એ વખતે જ યશભાઇ નામના વ્યકિત કે જે મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલ હોઇ તેણે રોડ પર જ મહિલાને સારવાર આપી માનવતા દાખવી હતી.

(4:04 pm IST)