રાજકોટ
News of Saturday, 21st November 2020

આર્ટ ઓફ લિવીંગ દ્વારા પ્રકાશપર્વની સેવામય ઉજવણી

આર્ટ ઓફ લિવીંગની યુવા ટીમ 'હેપીનેસ ગેંગ' દ્વારા ડો. આશ્કા જાનીના માર્ગદર્શન હેઠળ પ્રકાશ પર્વ દિવાળીની સેવામય ઉજવણી કરાઇ હતી. જરૂરીયાતમંદ બાળકોને દીવડા, ફટાકડા અને મીઠાઇનું વિતરણ કરવામાં આવેલ. આ સેવાયજ્ઞમાં ગ્રીશ્મા જાની, આદિત્યરાજસિંહ ઝાલા, ભવ્ય બળદેવ, વિજય ચૌહાણ, અમી ગજજર, દક્ષા જાની, નમ્રતા ત્રિવેદી, વિશાલ પીઠડીયા, નિરવ કોટક વગેરે સાથે જોડાયા હતા.

(3:33 pm IST)