રાજકોટ
News of Friday, 22nd January 2021

મ.ન.પા.ના ફાયર વિભાગમાં ઈન હાઉસ લીડીંગ ફાયરમેનની ભરતી

મ.ન.પા.ના ફાયર વિભાગમાં ઈન હાઉસ લીડીંગ ફાયરમેનની ૩ જગ્યા ભરવા આજે પ્રેકટીકલ પરીક્ષાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ૭૦ ઉમેદવારોએ અરજી કરી હતી. મ.ન.પા. દ્વારા પ્રેકટીકલ લેવાઈ હતી તે વખતની તસ્વીર (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:53 pm IST)