રાજકોટ
News of Friday, 22nd January 2021

રાજકોટના 15માં પોલીસ સ્ટેશન એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં 44 એએસઆઈ, હેડકોન્સ., કોન્સ્ટેબલની નિમણુંક: મોટા ભાગના હેડક્વાર્ટરનાને તક

રાજકોટઃ નવા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પીઆઇ તરીકે કુવાડવા પીઆઇ એમ.સી. વાળાની નિમણુંક થઇ છે. એ સાથે 44 કર્મચારીઓની નિમણુંકના ઓર્ડર પોલીસ કમિશનરશ્રી અગ્રવાલે કર્યા છે. જેનું લિસ્ટ આ મુજબ છે.

(9:43 pm IST)