રાજકોટ
News of Tuesday, 22nd June 2021

રાજકોટ મ.ન.પા.ને વધુ એક સીટી ઈજનેરે કર્યા રામ... રામ..: સીટી ઈજનેર ભાવેશ જોશીનું રાજીનામુ મ્યુનિ.કમિશ્નર ઉદિત અગ્રવાલે કર્યુ મંજુર

રાજકોટ: જકોટ મ.ન.પા.ને વધુ એક સીટી ઈજનેરે કર્યા રામ... રામ. કર્યા છે, સીટી ઈજનેર ભાવેશ જોશીનું રાજીનામુ આપ્યું છે આ રાજીનામાને મ્યુનિ.કમિશ્નર ઉદિત અગ્રવાલે  મંજુર કર્યું છે

(7:40 pm IST)