રાજકોટ
News of Sunday, 23rd January 2022

રાજકોટની ભાગોળે કણકોટના પાટીયા પાસે કાર પલ્ટી ગઈ : એરબેગ ખુલી જતા ચાર યુવકોનો આબાદ બચાવ

રાજકોટની ભાગોળે આવેલ કણકોટના પાટીયા પાસે અચાનક કાર પલ્ટી જતા અકસ્માત સર્જાયો છે જોકે કારની એરબેગ ખુલી જતા ચાર યુવકોનો આબાદ બચાવ થયો હતો , કારના સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલ્ટી ગઈ હોવાનું જાણવા મળે છે , વધુ વિગત મેળવાઈ રહી છે

(11:58 pm IST)