રાજકોટ
News of Tuesday, 23rd February 2021

રાજકોટના વોર્ડ નં.૭ના ભાજપના ચારેય ઉમેદવારોની જીત : દેવાંગ માંકડ, નેહલ શુકલ, વર્ષાબેન પાંધી તથા જયશ્રીબેન ચાવડાનો ભવ્‍ય વિજય : નોટાને ૬૦૪ મતો મળ્‍યા તથા ૨૦ મત અમાન્‍ય જાહેર

વોર્ડ નં.૭ની તમામ ૭ રાઉન્‍ડની મતગણતરી પૂરી થઈ છે : ભાજપના ચારેય ઉમેદવારોનો ઝળહળતો વિજય થયો છે : પરંતુ આ વોર્ડમાં નોટા કુલ ૬૦૪ મતો મળ્‍યા છે : ૬૦૪ જેટલા મતદારોએ ભાજપ અને કોંગ્રેસ કોઈને પણ મત આપવાનો રસ દાખવ્‍યો ન હતો જયારે અમાન્‍ય વોટો ૨૦ જેટલા જાહેર કરાયા છે : કુલ ૧,૦૪,૯૭૫ મતોની ગણતરી કરાઈ હતી

(11:04 am IST)