News of Tuesday, 23rd February 2021
તમામ પક્ષના ઉમેદવારોની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલાયા
રાજકોટઃ આજે સવારે મતગણતરીનો પ્રારંભ થયો એ અગાઉ સવારે સ્ટ્રોંગરૂમ ઉમેદવારોની હાજરીમાં અધિકારીઓ દ્વારા ખોલવામાં આવ્યા હતા. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(11:51 am IST)