News of Tuesday, 23rd February 2021
ઈવીએમ મશીનમાં ચેડા કરાયાઃ કોંગ્રેસનો આરોપ
રાજકોટઃ અહિંની વોર્ડ નં.૪ની તમામ બેઠકો ભાજપે કબ્જે કરી છે.ત્યારે વોર્ડ નં.૪ના કોંગ્રેસના આગેવાનોએ એવો આક્ષેપ કર્યો છે કે ઈવીએમ મશીન સાથે ચેડા કરી ભાજપે જીત મેળવી છે તસ્વીરમાં મીડિયા સમક્ષ વ્યથા ઠાલવતા કોંગી આગેવાનો દર્શાય છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)
(2:45 pm IST)