News of Tuesday, 23rd February 2021
મત ગણતરીમાં કલેકટર કચેરીનો સેન્ટ્રલી કંન્ટ્રોલ રૂમ સતત ધમધમતો રહયો
રાજકોટઃ આજે મત ગણતરીમાં કલેકટર કચેરીનો સેન્ટ્રલ કંન્ટ્રોલ રૂમ સતત ધમધમતો રહયો હતો. જે તસ્વીરમાં દર્શાય છે.
(2:46 pm IST)