રાજકોટ
News of Tuesday, 23rd February 2021

વોર્ડ નં.૧માં ભાજપનું વિજય સરઘસ

વોર્ડ નં.૧માં ભાજપના વિજેતા ઉમેદવારો ભાનુબેન બાબરિયા, ડો. અલ્પેશ મોરઝરીયા, રિહેન ખિમાણીયા, દુર્ગાબા જાડેજા વિજય સરઘસ યોજાયેલ તેવખતની તસ્વીર(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:20 pm IST)